19-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ત્રીજી ટેસ્ટમાં રિષભ પંતને રમાડવો જોઈએ: ગાવસકર

મુંબઈ: ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરે અહીં ગઈ કાલે એક જાણીતી ટીવી ચૅનલના ક્રિકેટ-નિષ્ણાત તરીકે પત્રકારો સાથેની વાતચીતમાં ૧૮મી ઑગસ્ટથી ટ્રેન્ટ બ્રિજમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં કોને લેવો જોઈએ? એવું પૂછાતાં કહ્યું હતું કે ‘મને લાગે છે કે વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતને ઇંગ્લૅન્ડના પ્રવાસ માટેની ટીમમાં સ્થાન આપવા પાછળનો સિલેક્ટરોનો આશય ખૂબ સ્પષ્ટ જ હશે. તેમણે તેને ટેસ્ટમાં મોકો આપવાના હેતુથી જ લીધો હશે. મારા મતે તેને ત્રીજી ટેસ્ટમાં વિકેટકીપર તરીકે નહીં, પણ બૅટ્સમૅન તરીકે રમાડવો જોઈએ.’ (પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1hX5468p
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com