21-September-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રાહુલની ઇફતારીમાં પ્રણવદા

આરએસએસનું ઇજન સ્વીકારી કૉંગ્રેસમાં અણગમતા બનેલા પ્રણવ મુખરજી બુધવારે કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા નવી દિલ્હીમાં યોજાયેલી ઇફતાર પાર્ટીમાં હાજર રહ્યા હતા અને તેમને ખાસ માનનું સ્થાન અપાયું હતું. ઇફતાર પાર્ટીમાં અનેક વિરોધ પક્ષોના નેતાઓ પણ હાજર રહ્યા હતા. (પીટીઆઈ ફોટો)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

N620502
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com