21-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

મેઘવાળ

પાલીતાણા હાલ કુર્લાના માવજીભાઇ ખોડા મારૂના પત્ની મધુબેન (ઉં. વ. 76) તા. 6-6-18ના બુધવારે રામચરણ પામેલ છે. તેઓ અનિલભાઇ, ધનુબેનના માતા. રેખાબેન, જયંતિ ખેતા સોલંકીના સાસુ. દેવજીભાઇ, કાનજીભાઇ, નારાયણ, ઉદય, કિશોર, ભુપેન્દ્ર, જીવરાજભાઇ, સુરેશભાઇ બોરીચાના બહેન. દિપીકા, સોનમ, અક્ષતા, અનિશ, જીતુના દાદી. બારમાની વિધી તા. 14-6-18 ગુરુવારે સાંજે 5 કલાકે કચ્છી વિશા હોલ, કુર્લા કોર્ટની સામે, કુર્લા (પ.) ખાતે રાખેલ છે.

દહાણુ દશા પોરવાડ વણિક

સૌ. આશા (ઉં. વ. 72) તે નલીનકાંત ચંદ્રકાંત શાહના ધર્મપત્ની. ઉષા, જયોત્સના, ઇલા, ભાવના, હેતાના ભાભી. ધર્મેશ, સેજલ નિકુંજ શાહ, શ્રદ્ધા અપૂર્વ શાહનાં માતુશ્રી. રચનાના સાસુ. ચીંચણ નિવાસી નરેન્દ્ર હરકીશનદાસ શ્રોફના બહેન તા. 12-6-18ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા 16-6-18 શનિવારના દહાણુ દશાશ્રીમાળી વણીક સમાજ હોલ ખાતે રાખેલ છે. ટા. 4 થી 6.

વિશ નાગડા મેવાડા

પૂર્ણાબેન ગુણવંતલાલ મહેતા તે સ્વ. રાજેન્દ્ર સુરકાથાના પુત્રી. તે મંજરી, દિવ્યા, વર્ષા, તુષાર, નિમેશના માતુશ્રી 12-6-18ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તેમના નિવાસસ્થાને 14-6-18 ગુરુવારે 4 થી 6. ઠે. કોમ્યુનીટી સેન્ટર હોલ, સાંતાક્રુઝ લાઇબ્રેરીની ઉપર, બેસન્ટ રોડ, સાંતાક્રુઝ (વે.).

ઘોઘારી લોહાણા

અંધેરી નિવાસી સ્વ. શાંતાબેન પ્રાણલાલ ઠક્કરના પુત્ર ભીખાલાલ (ઉં. વ. 76) 11-6-18ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. દમયંતીબેનના પતિ. વિનોદભાઇ, સ્વ. વિજયાબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. પ્રભાબેન, સ્વ. રમેશભાઇના ભાઇ. લતાબેન વિનોદભાઇ ઠકક્રના જેઠ. રાજેશ્રી રાજેશ શાહ, ભૈરવી નીલેશ રાયચુરાના પિતા. પ્રાર્થનાસભા 14-6-18 ગુરુવારના 4 થી 6. ઠે. મનીષ નગર હોલ, ચાર બંગલા, જે. પી. રોડ, અંધેરી (વે).

રાધનપુર તિર્થ

રાધનપુર તિર્થ હાલ મલાડ સુશીલાબેન (ઉં. વ. 83) મંગળવાર તા. 12-6-18નાં સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. જયંતીલાલ જીવતલાલ કોઠારીના ધર્મપત્ની તથા સ્વ. સેવંતીભાઇ, સ્વ. પન્નાભાઇ, વિનોદભાઇ, સ્વ. સુશીલાબેનના ભાભી. સ્વ. જગજીવનદાસ વાડીલાલ શાહના પુત્રી. લૌ. વ્ય. બંધ છે.

કચ્છી લોહાણા

સ્વ. સુંદરજી ફકીરજી કારિયા કચ્છ ગામ વડજર હાલે મઝગામના ધર્મપત્ની ગં. સ્વ. મંગળાબેન (ઉં.વ. 92) તા. 12-6-18 ને મંગળવારના રામશરણ પામેલ છે. તે સ્વ. મણીબેન માનસિંગ દેવચંદ ચંદે ગોધરાવાળાની પુત્રી. તે જયંત (ભીખુ), અશ્ર્વિન, સ્વ. નીમાબેન શંકરલાલ ગણાત્રા, રંજન ધરમશી રાયમંગીયા, પ્રવિણા ઉમેશભાઈ પવાણી, દિવ્યા જયંતિભાઈ નાથાણીના માતુશ્રી. માલતીબેનના સાસુજી. સંદિપ, પ્રશાંતના દાદીમા. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-6-18 ને ગુરુવારે 4 થી 5. ઠે: શ્રી કચ્છી વીશા ઓસવાળ દેરાવાસી જૈન મહાજન વાડી, 99/101, કેશવજી નાયક રોડ, ચીંચબંદર, મુંબઈ-9. બૈરાઓએ તેજ દિવસે/ તેજ સમયે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ

ગામ વિજાપુર નિવાસી બચુભાઈ શંકરલાલ રાવલ (ઉં.વ. 78) તા. 8-6-18 ને શુક્રવારના દેવલોક પામ્યા છે. તે મધુબહેનના પતિ. કિશોરભાઈ, જીતુભાઈ, ગાયત્રીબહેનના પિતા. રશ્મિકાબહેન, સાગરકુમારના સસરા. મેહુલ, ભક્તિના દાદા. સ્વ. કાંતિલાલ, સ્વ. ડાહ્યાલાલ, રમણલાલ, ચંદુભાઈના ભાઈ. બેસણું / સુતક તા. 18-6-18 ને સોમવારે 9 થી 1 વિજાપુર ખાતે રાખેલ છે.

જન ક્ષત્રિય મોચી

ગામ હાથલ, હાલ વિરાર વિશાલ (ઉં.વ. 29) તા. 10-6-18ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. શૈલેન્દ્ર તુલસીદાસ ચાવડા અને નિર્મળા શૈલેન્દ્ર ચાવડાના પુત્ર. હર્ષલાના પતિ. નૈતિકના પિતા. ભાવેશના ભાઈ. સોનલના દેર, નિલ અને સાંચીના કાકા. સાદડી તા. 14-6-18ના 4 થી 6. લૌકિક વ્યવહાર બંધ છે. સ્થળ: 004, ઓમ જીવદાની દર્શન બિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફલોર, પારેખ ઈન્ડસ્ટ્રીની સામે, ગણપતિ મંદિર, નારંગી ફાટા, વિરાર (ઈસ્ટ).

શ્રી સઈ સુતાર વાંઝા જ્ઞાતિ સમાજ મુંબઈ

ઓલવાણ નિવાસી સ્વ. તરવેણીબેન ચિમનભાઈ ગોહિલ (ઉં.વ. 72) તા. 11-6-18 ને સોમવારના શ્રીરામશરણ પામેલ છે. તે સ્વ. ધરમશીભાઈ, લખમણભાઈ, સ્વ. બાબુભાઈ, સ્વ. નાનજીભાઈ, સ્વ. રામજીભાઈના ભાભી. શારદાબેન, લલિતાબેન, નીમુબેન, વિજુબેન, દયાબેન, કિરણબેન, મંગુબેન, સ્વ. હંસાબેન, ભીખુભાઈના માતુશ્રી. તે વરશીંગપુર નિવાસી સ્વ. અમૃતબેન સવજીભાઈ ચાવડાના પુત્રી. ઉમેશભાઈ, નવિનભાઈ, પ્રવિણભાઈ, વિનોદભાઈ, દિપકભાઈના મોટા બા ઓલવણ મુકામે શ્રીરામચરણ પામ્યા ેછે. સાદડી તા. 14-6-18 ને ગુરુવાર, 3 થી 5. ઠે.: જનાર્દન રખવી હોલ, 1લે માળે, સ્ટેશન રોડ, પોલીસ ચોકીની સામે, ભાયંદર (વેસ્ટ).

હાલાઈ ભાટિયા

અ. સૌ. બિનીતા (ઉં.વ. 47) તે ધર્મેન્દ્ર કાપડીયાના ધર્મપત્ની. વિણાબેન વિજયસિંહના પુત્રવધૂ. સ્વ. ઉષાબેન અને સ્વ. વિજયસિંહ સંપટની દીકરી. જયના માતુશ્રી. અ. સૌ. દક્ષા કિશોર નેગાંધી, અ. સૌ. સોનલ આશીત આશરની બેન સોમવાર, તા. 11-6-18ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. 14-6-18ના 4 થી 6. સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, ડાયમંડ થિયેટરની સામે, એલ. ટી. રોડ, બોરીવલી (પ.). (લૌકિક વ્યવહાર બંધ છે)

હાલાઈ લોહાણા

પ્રભાસ પાટણવાળા હાલ કાંદિવલી પ્રભાબેન પરમાણંદદાસ તન્ના (ઉં.વ. 84) સ્વ. ગીરીશભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. જયોતિબેન સૂર્યકાંત રાડીયા, ઉષાબેન કિરીટકુમાર ગઢીયા, યોગેશભાઈના માતુશ્રી. હર્ષાબેનના સાસુ. પ્રિયંકા નચીકેત હરચેકર, નીશિતના દાદી. લુશાળાવાળા સ્વ. ભાણજીભાઈ જેઠાભાઈ પોપટના દીકરી. સ્વ. નેણસીભાઈ, સ્વ. છગનભાઈ, સ્વ. દામોદરભાઈ, સ્વ. મુકતાબેન, સ્વ. કાંતાબેન, સ્વ. લાભુબહેનના બેન. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-6-18, ગુરુવારના 5 થી 6.30. સ્થળ: હાલાઈ લોહાણા મહાજન વાડી, 2જે માળે, એસ. વી. રોડ, કાંદીવલી (વેસ્ટ).

મોઢ ચાતુર્વેદી રાજગોર સમવાય બ્રાહ્મણ

ભાવનગર હાલ ચારકોપ, કાંદિવલીસ્થિત સ્વ. પ્રદ્યુમનભાઈ ત્રિવેદીના પુત્ર રઘુવીર તા. 8-6-18ના સ્વર્ગવાસી થયા છે. પ્રિતીના પતિ. નિશાંતના પિતા. પ્રદિપ, દિલીપના ભાઈ. ગં. સ્વ. ઈંદુબેન પંડયા, સ્વ. રજનીભાઈ પંડયા, નલીનભાઈ પંડયા - ઘાટકોપરના જમાઈ. બંને પક્ષનું બેસણું ગુરુવાર, તા. 14-6-18ના 5 થી 7. સ્થળ: ડી/6, 857, સિદ્ધિ ગણેશ સોસાયટી, સેકટર-8, ચારકોપ, કાંદિવલી (વેસ્ટ).

મોડાસા દશા ખડાયતા

ગામ ચોઈલા હાલ બાયડ નટવરલાલ (નટુભાઈ) બેચરદાસ શાહ (ઉં.વ. 87) તા. 8-6-18ના સ્વર્ગવાસી થયા છે. તે ગં. સ્વ. ડાહીબેનના પતિ. વનલીલાબેન, મફતલાલ, ગોપાલના પિતા. ગોવિંદલાલ, છાયાબેન, જયોતીના સસરા. રીન્કલ, આકાશના દાદા. આશિષ, અમીષાના નાના. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. 14-6-18ના 2 થી 5 બી/62, ગોકુલેશ સોસાયટી, બાયડ રાખેલ છે.

કારડિયા રાજપૂત

સ્વ. પૃથ્વીસિંહ પરમારના ધર્મપત્ની રંજના (ઉં.વ. 77) (કિંદરવા હાલ મલાડ) તા. 9-6-18, શનિવારના દેવલોક પામ્યા છે. તે રાજેન્દ્ર, વિક્રમ, સ્મિતાના માતુશ્રી. ધર્મિષ્ઠા, સાધના, પ્રતાપ ડોડીયાના સાસુ. કૌસ્તુભ, હીરલ, કર્ણ, ઉર્જા, પ્રતિક્ષા, કિંજલ, ધ્રુવના દાદી. રણજીતસિંહ, રાયસિંહ, સ્વ. વિજયસિંહ, હિમ્મતસિંહ, હમીરસિંહ, હરેન્દ્રસિંહ, ભુપેન્દ્રસિંહ, પુષ્પાના મોટા બહેન. પ્રાર્થનાસભા તા. 14-6-18, ગુરુવારના 5 થી 7. ઠે.: નાલંદા ઉષા કોલોની કો. હા. સો., એવરસાઇન નગર, મુવી ટાઈમની પાસે, રામચંદ્ર લેન એક્ષટેનશન, મલાડ પશ્ર્ચિમ.

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ

દેવકા હાલ દહીંસર સ્વ. નરભેરામ કેશવજી વોરાના ધર્મપત્ની ગં. સ્વ. સંતોકબેન (ઉં.વ. 92) સોમવાર, તા. 11-6-18ના કૈલાસવાસી થયેલ છે. તે વિજય, દિનેશ, અ. સૌ. લીલાવંતીબેન પરમાણંદદાસ જોશી, સ્વ. જયાબેન વિનોદરાય ઓઝા, અ. સૌ. અનસુયાબેન હરેશકુમાર ઓઝા, ગં. સ્વ. હર્ષાબેન ચંદ્રકાંત ઠાકરના માતુશ્રી. પિયર પક્ષે રામપરા નિવાસી ભીખાભાઈ દેવદાસ ઓઝાના દીકરી. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. 14-6-18ના 4.30 થી 6.30. સ્થળ: સાઈ મંદિર હોલ, એસ. એન. દુબે રોડ, કોંકણી પાડા, દહીંસર (ઈસ્ટ).

કચ્છ વાગડ લોહાણા

ગાગોદર હાલ થાણા નેણશીભાઇ ગણેશભાઇ મીરાણીના ધર્મપત્ની અ. સૌ. નિર્મળાબેન (ઉં. વ. 68) સોમવાર તા. 11-6-18ના શ્રીજીચરણ પામેલ છે. તે આધોઇ હાલ રાજકોટના સ્વ. પાર્વતીબેન અમરશી ચંદારાણાના પુત્રી. વિજય, મીના મનોજ, જયશ્રી કીરીટ, ચેતના કિર્તી, ભાવેશના માતુશ્રી. રૂપલ, ભક્તિના સાસુ. હર્ષીલ, રાહીલના દાદી. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર 14-6-18ના 4.30 થી 6 ગ્રાન્ડ સેલીબ્રેશન બેન્કવેટ હોલ, એફ-1, 1લે માળે, કલરસ્પેસ મોલ, ક્રોમા સ્ટોરની ઉપર, મુલુંડ ચેકનાકા બસ ડેપોની નજીક, ડમ્પીંગ રોડ, મુલુંડ (વે.) લૌ. વ્ય.

બંધ છે.

લુહાર સુથાર જ્ઞાતી

તણસાવાવડી હાલ મુંબઇ સ્વ. જગજીવનભાઇ ઝવેરભાઇ પરમાર તથા સ્વ. લીલાવતીબેનના પુત્ર જગદીશભાઇ (ઉં. વ. 57) રવિવાર તા. 10-6-18ના શ્રીજીશરણ પામેલ છે. તે જયશ્રીબેનના પતિ. ભાવીક, ચેતન, પાયલ, શાનના પિતાશ્રી. સ્વ. રતીલાલભાઇ, હસમુખભાઇ, સ્વ. નવનીતભાઇ, મંજુલાબેન હરીલાલ કનાડીયા, સુશીલાબેન મગનલાલ કનાડીયા, ભાનુબેન હસમુખલાલ ડોડિયાના ભાઇ. અમરેલીવાળા સ્વ. બાબુભાઇ મેઘજીભાઇ કનાડીયાના જમાઇ. પ્રાર્થનાસભા ગુરુવાર 14-6-18 4 થી 6. સ્થળ: વનીતા વિશ્રામ સ્કુલ, રિલાયંસ એચ. એન. હોસ્પીટલ 6 નં. ગેટની બાજુમાં, પ્રાર્થનાસમાજ, એસ. વી. પી. રોડ, ચર્નીરોડ (ઇ).

ઘોઘારી લોહાણા

અમરેલીવાળા હાલ વિલેપારલા જયોતીબેન તથા સ્વ. દિનેશભાઇ પરમાણંદદસ ઠક્કર (બુધ્ધદેવ)ના વચેટ પુત્ર ભાવેશ (ઉં. વ. 53) તા. 11-6-18ના શ્રીજીચરણ પામેલ છે. તે કૃપાના પતિ. તનીષા, ક્રિશાના પિતા. કમલ-રાહુલના ભાઇ. ધારી દેવળાવાળા સ્વ. વનમાળીદાસ મનજીભાઇ રૂપારેલીયાના દોહીત્રની પ્રાર્થનાસભા 14-6-18ના 4 થી 6 વિશ્ર્વેશ્ર્વર ભવન, 1લે માળે, સન્યાસ આશ્રમ, વિલપારલા (વે).

સાવરકુંડલા દોલતી હાલ શાંતાક્રુઝ સ્વ. ઇંદુબેન અમૃતલાલ ભુપતાણી (ઉં. વ. 84) તે સ્વ. લક્ષ્મીદાસભાઇ, સ્વ. નાનુભાઇ, સ્વ. બાબુભાઇ (મણીભાઇ), સ્વ. સાંતુભાઇના નાના ભાઇના પત્ની. હિંમતભાઇ, સ્વ. લીલાવતીબેનના ભાભી. કેશવલાલ હીરજી પલાણના દીકરી. પુષ્પાબેન, સ્વ. સુરેન્દ્રભાઇ, જયોતીકાબેન, તરુણભાઇના મોટા બેન તા. 12-6-18 મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 14-6-18 ગુરુવારે 5 થી 7. સ્થળ: હીરાવતી હોલ, સ્ત્રીમંડળ, ટાગોર રોડ, પોદાર સ્કુલની બાજુમાં, સાંતાક્રુઝ (વે). લૌ. વ્ય. બધ છે.

નાઘેર દશા શ્રીમાળી વણીક

ગાંગડા હાલ ડોંબીવલી કેશવલાલ રતીલાલ કોઠારી (ઉં. વ. 82) 10-6-8 રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. સુશીલાબેનના પતિ. સ્વ. અમૃતલાલભાઇ, સ્વ. જયસુખભાઇ, નલીનભાઇના ભાઇ. તે નીલેશ, દિલીપના પિતાશ્રી. તે રૂપા, બીનાના સસરા. તે જયેશભાઇ અમૃતલાલના કાકા. સ્વ. નટવરલાલ દુર્લભદાસ ગોહીલના જમાઇ. પ્રાર્થનાસભા 14-6-18 ગુરુવારના 5 થી 6.30. સ્થળ: શાંતિ અમૃતબાગ, ગાંધીનગર માનપાડા રોડ, ડોંબીવલી (ઇ).

હાલાઇ લોહાણા

ધ્રાફીવાળા હાલ રાજકોટ સ્વ. રમણીકલાલ પોપટલાલ ચોટાઇના ધર્મપત્ની ગં. સ્વ. મધુબેન (ઉં. વ. 78) તે નીલેશભાઇ, રૂપનેભાઇ, વિશાલભાઇ, રાજુલ રસીકકુમાર તન્નાના માતુશ્રી. કરણ અને ઇક્ષીકા ચોટાઇના દાદી. હીનાબેન, નીતાબેન ચોટાઇના સાસુમા 12 જુન મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. હીરાબેન ભીમજીભાઇ સેજપાલ (મુંબઇવાળા)ની પુત્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા 14 જૂન ગુરુવારના રાજકોટ ખાતે 4 થી 5 રાખેલ છે.

નાયક ભોજક બ્રાહ્મણ

કાનપુર હાલ મુંબઇ રમાબેન રસીકલાલ નાયક (ઉં. વ. 71) તા. 9-6-18 શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે ધર્મેન્દ્ર, નિશા, પ્રીતીના માતુશ્રી. છાયા કમલેશ તથા પંકજના સાસુ. પ્રતીક, નિયતીના દાદી. જયાબેન, સ્વ. હસમુખભાઇના બહેન. પ્રાર્થનાસભા 14-6-18 ગુુરુવારના 4 થી 6. સ્થળ: તારાબાઇ હોલ, શિવપ્રસાદ બિલ્ડીગ, 97- મરીનડ્રાઇવ, મરીનલાઇન્સ (વે.) ફલાયઓવર બ્રીજની નીચે. લૌ. વ્ય. બંધ છે.

કચ્છી લોહાણા

સ્વ. મંગળાબેન જેઠમલ શીવજી માણેકના પુત્ર નરેન્દ્રભાઇ (વલીયાભાઇ)ની ધર્મપત્ની સરલાબેન (ઉં. વ. 58) કચ્છ ગામ કોઠારા હાલ મુલુંડ 11-6-18 સોમવારે સ્વર્ગવાસ પામેલ છે. તે ગં. સ્વ. દમયંતીબેન મુલજી ગણાત્રા કચ્છ ગામ અકરી (બેર) હાલ નાસીકની પુત્રી. રીટા રમેશ, ક્રિષ્ના નીતીન, સ્વ. રવીન્દ્ર (અપી)ના ભાભી. સ્વ. ઉષાબેન હંસરાજ, ચંદ્રાબેન હરીશભાઇ, ગં. સ્વ. પુર્ણીમા કીશોર, રેખા પ્રકાશના બહેન. બંને પક્ષની પ્રાર્થનાસભા 14-6-18 ગુરુવારના 5 થી 7. સ્થળ: કચ્છી લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફલોર, આર.આર.ટી. રોડ, મુલુંડ (વે.) લૌ. વ્ય. બંધ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

83At878e
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com