21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અમે ભારતના હાથે સારો ‘માર’ ખાધો: કોચ ગિબ્સન
દક્ષિણ આફ્રિકાના કોચ ગિબ્સને પોતાના પ્લેયરોને કહ્યું, ‘હાર બદલ બહાના નહીં કાઢતા.’

પોર્ટ એલિઝાબેથ: નિરાશ બનેલ દક્ષિણ આફ્રિકાના કોચ ઓટિસ ગિબ્સને કહ્યું હતું કે ભારત સામેની મેચોમાં નબળી પડી ગયેલી તેમની ટીમે ખાધેલા ‘માર’ માટે પોતે કોઈ બહાના કાઢવા ઈચ્છતા નથી અને આગળ વધવા માટે તેમણે ઘણું વિચારવાનું રહે છે.

"કોઈપણ ટીમમાં ત્રણ મુખ્ય બેટ્સમેનની ગેરહાજરીમાં સારો દેખાવ કરવો મુશ્કેલ બને છે અને ભારત જેવી પ્રબળ ટીમ સામે રમવામાં વધુ મુશ્કેલી પડતી હોય છે, એમ મેચ બાદ પત્રકાર પરિષદને સંબોધતા ગિબ્સને કહેતા ઉમેયુર્ં હતું કે તેમણે પોતાના ખેલાડીઓને પરાજય માટે કોઈ બહાના ન કાઢવાનું અને પોતાનો દેખાવ સુધારવાનું કહ્યું છે. ગિબ્સને કહ્યું હતું કે આવતા વર્લ્ડ કપ પર બધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. (પી.ટી.આઈ.)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5wn6j23
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com