12-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રિલ લાઇફ જજ બની રિયલ લાઇફ જજ

બૉલીવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ હવે એટ ટીવી રિયાલીટી શોમાં જજ બનીને ડેબ્યૂ કરશે. ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ’માં બાળકોના ડાન્સ પર્ફોમન્સને જજ કરતી જોવા મળશે. અગાઉ ચિત્રાંગદાએ ટાઇગર શ્રોફની ‘મુન્ના માઇકલ’માં જજનો રોલ કર્યો હતો, આ ફિલ્મ પણ ડાન્સ પર આધારિત હતી. તાજેતરમાં જ અભિનેત્રીએ ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર થ્રી’નું શૂટિંગ ખતમ કર્યું છે. આ ઉપરાંત ચિત્રાંગદા હવે ‘બાઝાર’માં સૈફ અલી ખાન, રાધિકા આપ્ટે અને રોહન વિનોદ મહેરા સાથે લીડ રોલમાં જોવા મળશે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8u28kjx0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com