16-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

હાલાઇ લોહાણા

જયંતીલાલ લીલાવતી મોહનલાલ વણજારા (ઉં. વ. ૮૬) તે સ્વ. સરલાબેનના પતિ. ચંદ્રેશ, હરનીશ, અંજના હીરેનભાઇ ઠક્કર, સ્મીતા કશ્યપભાઇ પરીખના પિતાશ્રી. સ્વ. દેવાંશી, દર્શના-ક્રિષ્ણાના સસરા. સ્વ. દિનદયાળ વિઠ્ઠલદાસ ગોકાણીના જમાઇ. તે ચૈતન્ય- અંકીત, નહુષા, આસુતોષ, વિવાન, અર્જુનના દાદાજી મંગળવાર ૧૩-૨-૧૮ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર ૧૫-૨-૧૮ના ૫.૩૦ થી ૭. એસ. કે. સોમાની મેમોરીયલ હોલ, એચવીબી ગ્લોબલ એકેડેમી, એફ રોડ, ૭૯, મરીનડ્રાઇવ. લૌ. વ્ય. બંધ છે.

વૈષ્ણવ ભોઇ

વેરાવળ હાલ મુંબઇ સ્વ. નર્મદાબેન તથા સ્વ. જયંતીલાલ દામોદરદાસ જાદવના પુત્ર રસીકલાલ (ઉં. વ. ૭૨) સોમવાર,તા. ૧૨-૨-૧૮ના અવસાન પામેલ છે. તે જયશ્રીબેનના પતિ. બેસણું શુક્રવાર, તા. ૧૬-૨-૧૮ના ૪ થી ૬ ભાટીયા ભગીરથી તળાવ, ૮૮, દાદીશેઠ અગિયારી લેન, કાલબાદેવી, મું-૨. ઠે. રૂમ નં. ૧,૧લે માળે, ૩૨, પારેખ હાઉસ, ખેતવાડી ૭મી ગલી, મું ૪.

પંચોલી સમાજ

વિલાસીનીબેન (ઉં. વ. ૮૩) તે જીતેન્દ્રભાઇ નગીનલાલ મિસ્ત્રીના ધર્મપત્ની. નીતીન, ઇલાના માતુશ્રી. પ્રતીભા, ભુપેન્દ્રભાઇના સાસુજી. જતીનભાઇના ભાભી. ગીતાબેનના જેઠાણી, નગીનભાઇ, જયંતીભાઇ, સ્વ. રમેશભાઇ, નંદકુમાર, ચંદુભાઇ, હરેશભાઇના બેન બુધવાર તા. ૧૩-૨-૧૮ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા- બેસણાની પ્રથા રાખેલ નથી. લૌ. વ્ય. બંધ છે. રહે. ૮ એ/૮, નવજીવન સોસાયટી, ગ્રાંટરોડ (પૂર્વ).

કચ્છી ભાનુશાલી

ભવાનીપુરના લાલજી લક્ષ્મીદાસ કટારમલ (ઉં. વ. ૬૨) ૧૩-૨-૧૮ના મુંબઇમાં રામશરણ પામેલ છે. તે સ્વ. ઉમરશી લક્ષ્મીદાસ, નારાયણ લક્ષ્મીદાસ, સ્વ. પેરાજ મુરજી, પુરુષોત્તમ બાબુભાઇ, નરશી મુરજી, નરસી મુરજીના ભાઇ. હરીભાઇ લક્ષ્મીદાસ જોઇસર (ભવાનીપુર), રવીન્દ્ર પ્રધાન મંગે (વમોટી), મેઘજી નરસી મંગે (ધનાવાડી)ના બનેવી. મોસાળ પક્ષે મુરજી માવજી મંગે (માથાળા). પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌ. વ્ય. બંધ છે.

હાલાઇ લોહાણા

જામસલાયા હાલ વિલેપારલા ભગવાનદાસભાઇ વૃજદાસ ગાંધી (બદીયાણી) (ઉં. વ. ૮૫) તે સ્વ. કાંતાબેનના પતિ. જયેશ, કીરીટ, સરોજ પ્રદીપકુમાર પાબારીના પિતાશ્રી. સ્વ. દામોદરભાઇ, સ્વ. વલ્લભભાઇ, સ્વ. ગોકળદાસ (બાબુભાઇ), સ્વ. કાકુભાઇ, ગુલાબરાય તથા ગં. સ્વ. હિરાબેન નરસિંહદાસ સોમૈયાના નાના ભાઇ. અ. સૌ. રીટા, અ. સૌ. ચંદ્રીકાના સસરાજી. સ્વ. છગનલાલ હીરજી ગોકાણીના જમાઇ તા. ૧૩-૨-૧૮ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧૫-૨-૧૮ ના વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપારલા (વે). ટા. સવારે ૧૦ થી ૧૧.૩૦.

પરજીયા સોની

તળાજા હાલ મુંબઇ સ્વ. ગીરીશભાઇ માધવજીભાઇ સાગર તથા જયોત્સનાબેનના દીકરા અમરભાઇ (ઉં. વ. ૩૯) તા. ૧૧-૨-૧૮ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે સંદીપ, સમીરના ભાઇ. બિંદીયાના દીયર. ધ્રુમાના જેઠ. સોની મુકેશભાઇ, હરેશભાઇ, સુભાષભાઇ, સ્વ. સુરેશભાઇ, સતીકુંવર (બાહરીન)ના ભાણેજ. લૌ. પ્રથા બંધ છે.

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ

અમરેલી હાલ ઘાટકોપર ધીરજલાલ વશરામભાઇ પટેલ (ધાનાણી) (ઉં. વ. ૭૫) તા. ૧૩-૨-૧૮ મંગળવારે સ્વર્ગવાસ પામેલ છે. તે ચંપાબેનના પતિ. સુરેશ, પ્રમોદ, જગદીશ, શૈલેષના પિતાશ્રી. મીના, કવિતા, કપીલા, સીમાના સસરા. જીનલ અનિકેત કુમાર ગજેરા, ખ્યાતી મીત, ધ્વની, ચીરાગ, જૈનિશા, દૈવીક, પરીના દાદા. પ્રાર્થનાસભા ૧૫-૨-૧૮ ગુરુવારે ૪ થી ૬. સ્થળ: શ્રી કચ્છી કડવા પાટીદાર વાડી, ૨જે માળે, એલ. બી. એસ. માર્ગ, સર્વોદય મંદિરની બાજુમાં, ઘાટકોપર (વે.).

કચ્છી લોહાણા

વરસામેડીવાળા હાલ મુલુંડ સુરેન્દ્ર વેલજી કારીયાના ધર્મપત્ની અ. સૌ. હેમલતા (ઉં. વ. ૬૦) તે સ્વ. ભાગીરથી લીલાધર પરષોત્તમ ગણાત્રાના પુત્રી. સ્વ. સુરેશ, હરેશ, અ. સૌ. વિજયા કીરીટ સોમૈયા, સ્વ. મધુકાંતા, માલતી, હંસાના બેન. તે બીના અનુજ ઉપાધ્યાય, કિંજલ, સાગરના માતુશ્રી. સ્વ. ત્રિવેણી જયંતીલાલ ઠક્કરના ભાભી મંગળવાર તા. ૧૩-૨-૧૮ના શ્રીજીશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧૫-૨-૧૮ના ૫ થી ૭ શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, પવાણી હોલ, ૧લે માળે, આર.આર.ટી. રોડ, મુલુંડ (વે), બૈરાઓએ તે જ દિવસે આવી જવું. લૌ. વ્ય. બંધ છે.

સુરતી વિશા લાડ વણીક

બકુલ રામદાસ કાજી (ઉં. વ. ૮૫) તે શકુંતલાબેનના પતિ. સ્વ. પ્રવીણ, સ્વ. ચતુર, સ્વ. અરુણના ભાઇ. રમેશભાઇ, અરવિંદભાઇ શાહના બનેવી. બીજલ, કૌશલ, શ્યામલ, શૈલવના કાકા તા. ૧૪-૨-૧૮ના શ્રીજીચરણ પામેલ છે. લૌ. વ્ય. બંધ છે.

માંગરોળ દશા શ્રીમાળી વૈષ્ણવ વણીક

માંગરોળ હાલ પારલા અ. સૌ. રસીલાબેન તથા લલીતકુમાર ગોપાલદાસ સિરાજના પૌત્ર. રાજેશ તથા અ. સૌ. અલકાના પુત્ર ચી. દેવર્શ (ઉં. વ. ૧૮) સોમવાર, તા. ૧૨-૨-૧૮ના શ્રીજીચરણ પામેલ છે. તે માનસીના ભાઇ. અ. સૌ. રૂપલબેન રસેષભાઇ કાણકીયાના ભત્રીજા. ગં. સ્વ. આશાબેન હરકીશનદાસ શાહના દોહીત્ર. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર ૧૫-૨-૧૮ના સાંજે ૪.૩૦ થી ૬. સ્થળ: જલારામ હોલ, એન. એસ. રોડ નં. ૬, જોગર્સ પાર્કની સામે, જેવીપીડી સ્કીમ, વિલેપારલા (વે).

નાઘેર દશા શ્રીમાળી વણીક

ગાંગડા (ઉંટવાળા) હાલ ઘાટકોપર સ્વ. મગનલાલ પ્રેમજીના પુત્ર ધીરજલાલ (ઉં. વ. ૭૮) તા. ૧૩-૨-૧૮ના અક્ષરનિવાસી થયેલ છે. તે સ્વ. નયનબાલાના પતિ. જીગ્નેશ, જાસ્મીના આશીષ શાહના પિતાશ્રી. હીતાર્થના દાદા. છાયાબેનના સસરા. પ્રાર્થનાસભા ૧૬-૨-૧૮ના ૪.૩૦ થી ૬. ઠે. બીએપીએસ સ્વામી નારાયણમંદિર, સરીતા પાર્ક, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (પૂર્વ).

કચ્છી લોહાણા

રણછોડદાસ કેશવજી સોમૈયા (ઉં. વ. ૧૦૨) ગામ ગુંદારા હાલે ચેમ્બુર નિવાસી. સ્વ. સંતોકબેનના પતિ. સ્વ. મોરારજી ત્રીકમદાસ કોઠારીના જમાઇ. કુસુમ, કીરીટ, શ્રીકાંતના પિતાશ્રી. રમેશભાઇ, નીતા, માલતીના સસરાજી સોમવાર ૧૨-૨-૧૮ના શ્રીજીચરણ પામેલ છે. લૌ. વ્ય. બંધ છે.

હાલાઇ લોહાણા

વરવાળા હાલ કલ્યાણ બીપીનભાઇ (ઉં. વ. ૬૩) તે પડઘાવાળા સ્વ. મેનાવંતીબેન તથા સ્વ. મોહનજી ભાણજી જટણીયાના પુત્ર. તે દિપાબેનના પતિ. તે પિંકલ, ભાવિકના પિતાશ્રી. તે સ્વ. ડુંગરશીભાઇ, રસીકભાઇ, ઇન્દુબેન રમણલાલ ગાડીચ, માલતીબેન હસમુખલાલ માનસેતા, કાનનબેન (ગીતાબેન) જગદીશ બાળદીયા, હંસાબેન શીરીષ દાસાણી, ભારતીબેન મહેન્દ્ર તન્નાના ભાઇ. તે સ્વ. વિઠ્ઠલદાસ ધરમશી અમલાણીના જમાઇ મંગળવાર ૧૩-૨-૧૮ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર તા.૧૫-૨-૧૮ના ૪ થી ૬. માતુશ્રી શામબાઇ લોહાણા મહાજનવાડી, એસ. વી. રોડ, કલ્યાણ (પ.) લૌ. પ્રથા બંધ છે. ચક્ષુદાન- ત્વચાદાન કરેલ છે.

સુરતી દશા શ્રીમાળી

ગં. સ્વ. રોહીણીબેન રજનીકાંત ચોકસી. તે ઉમેશ, અનીષા નાણાવટીના માતુશ્રી. રતી ચોકસી, રાજેશ નાણાવટીના સાસુ. માણેક-સ્ટેફની, નવીન- પ્રીતીના દાદીમા. ભૃગીતા, કાર્તીક- નીકીતાના નાનીમા ૧૩-૨-૧૮ના શ્રીજીચરણ પામેલ છે. લૌ. પ્રથા બંધ છે.

સુરતી દશા પોરવાડ

ઉત્પલ (ઉં. વ. ૬૯) તે સ્વ. લક્ષ્મીબેન તથા સ્વ. રજનીકાંત દલાલના પુત્ર. હંસાબેનના પતિ. ચીરાગના પિતાશ્રી. નિધીશ, ભાવના, સ્વ. ઉદયનના ભાઇ. સ્વ. શાંતાબેન તથા સ્વ. અમૃતલાલ વાણીના જમાઇ તા. ૧૩-૨-૧૮ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૧૬-૨-૧૮ના ૫.૩૦ થી ૭. સ્થળ: મોરાર બાગ, ૩૩, નાથ માધવ પથ, (ખત્તર ગલી), મું. ૪.

ગોડવાડ ઓસવાલ

બાલી નિવાસી ઉત્તમ હસ્તીમલજી કીતાવત (ઉં. વ. ૫૭) અવસાન પામેલ છે. સ્વ. સુખીબેન તથા સ્વ. હસ્તીમલજીના પુત્ર. પુર્ણીમાબેનના પતિ. જીગર, દીવીકના પિતાશ્રી. વિમલાબેન, ચંપાબેન, કંચનબેન, લક્ષ્મીબેન, સ્વ. શાંતીલાલ, દીનેશના ભાઇ. મમતા, સમતા, સંદીપના કાકા. શોકસભા ૧૫-૨-૧૮ ગુરુવારના સવારે ૧૧થી ૧. રાજસ્થાન હોલ, આરે રોડ, ગોરેગામ ( વે.)માં રાખેલ છે. સસુરાલ પક્ષ: તેજરાજજી ગુણેશમલજી માંડોત, બાલી. માહીમ. બંને પક્ષની શોકસભા સાથે રાખેલ છે.

દશા સોરઠીયા વણીક

કુતીયાણા હાલ અમદાવાદ પ્રવીણચંદ્ર હરીલાલ ઝવેરચંદ માવાણી (ઉં. વ. ૭૩) તા. ૧૦-૨-૧૮ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે શારદાબેનના પતિ. મલય, દક્ષા સમીર શેઠના પિતાશ્રી. દિવ્યાના સસરા. નરેન્દ્ર, રજનીકાંત, કીરણ, મનીષ, ગં. સ્વ. ચારુબેન મહેશભાઇ માલવીયા, મૃદુલાબેન રમેશભાઇ મહેતા, જયોતી હરેશભાઇ કોઠારીના ભાઇ. સ્વ. ભીખાલાલ ગભરૂભાઇ શ્રીમાંકરના જમાઇ. લૌ. વ્ય. તથા સાદડી પ્રથા બંધ છે.

પરજીયા સોની

શેડુભાર હાલ ભાયંદર સોની શાંતાબેન ગોવિંદલાલ ધાણક (ઉં. વ. ૯૫) ૧૨-૨-૧૮ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે ભીખાલાલ, સ્વ. દિલીપભાઇ, સ્વ. અનીલભાઇ, સ્વ. ધર્મીષ્ઠાના માતુશ્રી. જયેશભાઇ, કરણભાઇ, રૂપલના દાદી. લૌ. ક્રિયાની પ્રથા બંધ છે. ઠે. જયેશભાઇ ભીખાલાલ ધાણક, બી-૩૦૪, સાંઇગુરુકૃપા એપાર્ટમેન્ટ, કાશીનગર, ભાયંદર (ઇ.)

વાંઝા જ્ઞાતિ

બગસરા (ભાયાણી) વાલા હાલ કાંદીવલી દિનેશભાઇ જગજીવનભાઇ અમરછેડાના ધર્મપત્ની શાંતાબેન (ઉં. વ. ૭૧) સોમવાર તા. ૧૨-૨-૧૮ના શ્રીગોપાલશરણ પામેલ છે. તે ઉષા, હર્ષા, મનીશ, રાકેશના માતુશ્રી. રીટા, ભાવના નરેન્દ્ર ટાંક, ચેતન દેસાઇના સાસુ. રીચા, ઇશાન, સંજનાના દાદી. રાશીના નાની. પ્રાર્થનાસભા ગુરુવાર ૧૫-૨-૧૮ના સવારે ૧૦ થી ૧૨. ઠે. વાંઝાવાડી, ધનામલ સ્કુલની સામે, ઇરાની વાડી, કાંદિવલી (વે).

અનાવીલ બ્રાહ્મણ

સરોધી ઉદવાડા તાલુકા પારડી હાલ બોરીવલી સ્વ. નારણજી કુંવરજી તથા સ્વ. લાડુબેનના પુત્ર મનુભાઇ દેસાઇ (ઉં. વ. ૭૬) તા. ૧૦-૨-૧૮ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે ઠાકોરભાઇ, હીરુભાઇના નાના ભાઇ. સ્વ. વિદ્યાબેન, જયોતીબેનના દીયર. ઇશાની તથા કેયુરના કાકા. આશીષ દીલીપભાઇ દેસાઇના કાકાસસરા. દેહદાન કર્યું છે. પ્રાર્થનાસભા- લૌ. વ્ય. બંધ છે.

પરજીયા સોની

પાલીતાણાવાળા હાલ કાંદીવલી સ્વ. ગોરધનભાઇ રણછોડભાઇ સતીકુંવરના ધર્મપત્ની ગં. સ્વ. કાંતાબેન (ઉં. વ. ૮૮) ૧૨-૨-૧૮ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. વિનુભાઇ, સ્વ. હસમુખભાઇ, સ્વ. ભાસ્કરભાઇ, કીરીટભાઇના માતુશ્રી. કમલ, નીખીલ, આશીષ, ધવલ, જાન્હવી સંજયકુમાર ધકાણ, દૃષ્ટી દિવ્યેશકુમાર સાગરના દાદીમા. તે રાંદલના દડવાવાળા સ્વ. નારણભાઇ રણછોડભાઇ સુરૂ, જયંતીભાઇ રણછોડભાઇ સુરૂના બેન. પ્રાર્થનાસભા ૧૫-૨-૧૮ ગુરુવારના ૪ થી ૫. ઠે. સોની વાડી, બોરીવલી (વે).

વાંઝા જ્ઞાતિ

(ગીર) હડમતીયા હાલ ભાયંદર સ્વ. ડાયાલાલ રામજીભાઇ જેઠવાના ધર્મપત્ની પાર્વતીબેન (ઉં. વ. ૭૯) તે વિનોદભાઇ, જયંતીભાઇ, મહેશભાઇ, મુકેશભાઇ, નવીનભાઇ, મંજુલાબેન, ભારતીબેન, ગૌરીબેનના માતુશ્રી. અરુણાબેન, નયનાબેન, અંજનાબેન, ઉષાબેન, રમીલાબેન, કિશોરકુમાર મોહનભાઇ ઝાલા, મનસુખભાઇ જેસાભાઇ ગોહીલ, પરસોતમભાઇ હીરાભાઇ વઢવાણાના સાસુ. તે પુનીતભાઇ, અમીતભાઇ, નીલેશભાઇ, હેમલભાઇ, જય, રુતીક, શ્યામ, ધ્રુવના દાદી શનિવાર ૧૦-૨-૧૮ના રામચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૫-૨-૧૮ ગુરુવારના ૪ થી ૬. લૌ. પ્રથા બંધ છે. સ્થળ: બી-૧૫, વંદના એપાર્ટમેન્ટ, સ્વાગતમ કોમ્પલેક્ષ, જેસલ પાર્ક, ભાયંદર (પૂર્વ).

હાલાઇ લોહાણા

માળીયા હાટિના હાલ ભાયંદર અ. સૌ. શારદાબેન (ઉં. વ. ૭૦) તે રમણીકલાલ વિઠ્ઠલદાસ પોબારીના પત્ની. ભાવેશ, ભાવના અજય પટેલીયા, માયા રાજેશ સુચક, નયના કિરણ છગ, ઉષા ભાવેશ અમલાણી, સપના રાજેષ દવેના માતા. દિપાલીના સાસુ. આણંદજી વિઠ્ઠલદાસ રૂપારેલીયાના દીકરી. પ્રવીણભાઇ, હરીભાઇ, અ. નિ. નાનુભાઇના ભાભી ૧૩-૨-૧૮ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૫-૨-૧૮ ગુરુવારના ૪.૩૦ થી ૬. સ્થળ: શ્રી હાલાઇ લોહાણા મહાજન વાડી, એસ. વી. રોડ, કાંદીવલી (વે).

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0un488
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com