19-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

જમશેદ માણેકશાહ ભરડા તે મરહુમો માણેકશાહ ભીખાજી ભરડા તથા હીલ્લા માણેકશાહ ભરડાના દીકરા. તે રતી જમશેદ ભરડાના ખાવિંદ. તે મરહુમો રોશનબાનુ તથા કેખુશરૂ જહાંગીરજી માસ્તરના જમાઇ. તે મહાદોખ્ત તથા ઝરવાનના બાવાજી. તે રોમીનના યઝનેના સસરા (ઉં. વ. ૭૧). રહેવાનું ઠે. સીવંડીવાલા ટેરેસ, બી બ્લોક, રૂમ નં. ૧૭/૧૮, ધોબીતલાવ, મુંબઇ ૪૦૦૦૦૨. ઉઠમણાંની ક્રિયા ૧૬-૨-૧૮ના દિને બપોરે ૩.૪૦ વાગે ડુંગરવાડી ઉપરની ઓલબ્લેસની બંગલી.

ઓસ્તી શેહરૂ ફીરોઝ પંથકી, તે ફીરોઝ શહેરીયારજી પંથકીના ધણીયાણી. તે મરહુમ તેહમીના એરચશાહ ભેસાન્યાના દીકરી. તે થ્રીતી જાલુ ને હોમ્યારના બહેન. તે પરવેઝ પંથકીના સાળી. તે શેહરનાઝના નણંદ. બાનુ ડોલી ને રોશનના ભાભી (ઉં. વ. ૭૫), રહેવાનું ઠે. અન્જીનીયર બિલ્ડીંગ, પ્લોટ નં. ૫૧, ગ્રાઉન્ડ ફલોર. ઉઠમણાંની ક્રિયા ૧૬-૨-૧૮ રૂસ્તમ ફરામના દાદર બપોરે ૩.૪૫ બપોરે.

હૈદરાબાદ

પરીન આર. મિસ્ત્રી (ઉં. વ. ૮૨) તે મરહુમો શિરિનબાઇ અને રુસ્તમજી ડી. મિસ્ત્રીના દીકરી. તે નરિમાન આર. મિસ્ત્રી, દરિયસ આર. મિસ્ત્રી, મરહુમ મની જેસી વાનિયા, ફરદુન આર. મિસ્ત્રી, નોશીર આર. મિસ્ત્રી, સેમ આર. મિસ્ત્રી, જેરુ ડી. અસ્લી, મીઠુ આર. મિસ્ત્રીના બહેન ૨-૨-૧૮ના હૈદરાબાદ મુકામે ગુજરી ગયા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8e0Ah21
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com