18-July-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભરૂચમાં ગરીબ મેળાને લીધે બાળકો પરેશાન

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભરૂચ: શહેરમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં જંબુસર-ભરૂચ રૂટની બસો ફાળવવામાં આવતા

ભરૂચ અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને બસો ન રોકી ન બેસાડતા વિદ્યાર્થીઓમાં રોષ ઊભો થયો હતો બસો ન રોકતા આક્રમક: બન્યા હતા તેમ જ વિદ્યાર્થીઓએ આમોદ ચાર રસ્તા ઉપર ઊભા થઇ જઇ ગરીબ કલ્યાણ મેળામાં જતી બસોને રોકી તેઓનો રોષ વ્યક્ત કર્યો હતો. બેથી ત્રણ બસો રોકી વિદ્યાર્થી ઓએ રસ્તા ઉપર ચક્કાજામ કરતા સમગ્ર મામલા અંગેની જાણ આમોદ પોલીસ મથકમાં થતા પોલીસે દોડી જઇ આક્રોશ વ્યક્ત કરી રહેલા વિદ્યાર્થીઓને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

261Bm2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com