18-March-2019

ગુજરાત આવૃત્તિ
Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
આજનું પંચાંગ
કાર્ટૂન
રાશિ ભવિષ્ય
'���������������'
સોળે સાન,વીસે વાન ને ત્રીસે ત્રાસ
   ‘ક્યાસે ક્યા હો ગયા,બેવફા તેરે પ્યાર મેં, ચાહા ક્યા, ક્યા મિલા, બેવફા તેરે પ્યાર મેં’, ફિલ્મ ‘ગાઇડ’
5:25:07 PM
ઠેકડાબાજીના ઠેકેદારો
   ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે અને ૨૦૧૯ની સાલ ચૂંટણીઓ જાહેર ન થઈ હોત તો પણ યથાસમયે ૨૦૧૮ની સમાપ્તિ પછી આવવાની
5:27:23 PM
સાવરકરની હસ્તપ્રત એક થ્રિલરની જેમ ફરતી ફરતી પુસ્તકરૂપે પ્રગટ થઈ
   ૧૦મે, ૧૯૦૮ના રોજ લંડનના ઈન્ડિયા હાઉસમાં ૧૮૫૭ની ક્રાન્તિની ૫૧મી વર્ષગાંઠની આગવી રીતે ઉજવણી થઈ. ઈંગ્લ
5:28:37 PM
મિડિયા અને પોલિટિક્સ: મહાઇલેકશનમાં મેચ ફિક્સિગં
   મહાઇલેકશનમાં મેચ ફિક્સિગં

ટાઇટલ્સ:અમુક લેખનનું મૂલ્ય હોય છે,અમુક લેખકની કિંમત (છેલવાણી)<
5:29:40 PM
અત્યંત ગરીબ છોકરીએ દેશનું નામ રોશન કર્યું!
   રમતગમતક્ષેત્રે દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરનારી હિમા દાસની અનોખી જીવનકથા વાચકો સાથે શેર કરવી છે.
5:31:11 PM
ક્વીક લોન-સ્કીમ
   થોડા દિવસ પહેલાં કૉર્પોરેટ ક્ષેત્રની એક બૅન્કમાં મારે લોન માટે જવાનું થયું. સમગ્ર બૅન્કિંગ પ્રવૃત્તિ
5:32:22 PM
અમારો જુસ્સો અનોખો છે
   અમે મુંબઇગરા આમ તો આ દેશના જ નાગરિકો છીએ, પરંતુ એક અલગ પ્રકારની પ્રજાતિ છીએ. આખા દેશમાં અમારા જેવા શ
5:33:37 PM
સિનેમાથી સ્મોલ-સ્ક્રીન સુધીની સુંવાળી સફર
   ફિલ્મ-સિનેમા-બોલપટ-પિક્ચર-ફિલ્મ-મુવી-ચલચિત્રની ખૂબી એ છે કે હવે તે આપણી જિંદગીનો અને લાઈફસ્ટાઈલનો ભા
5:34:34 PM
સરદાર શામસિંહ અટારીવાલા
   ભારતમાં દેશપ્રેમનો જુવાળ પ્રસરે કે પાકિસ્તાન સાથે ગરમાગરમી વધી જાય એટલે સીમાડા ટીવી ચેનલના પડદે ચમકવ
5:35:30 PM
રંગ ચિકિત્સા+સુગંધિત ઉપચાર = હોળી ઉત્સવ
   હોળીનો તહેવાર એટલે રંગોનો તહેવાર. જોકે, અત્યારે જે કૃત્રિમ રંગોથી રમાય છે તેવી હોળી ભૂતકાળમાં રમાતી
5:36:34 PM
કુછ મીઠા હો જાયે...
   સુભાષિત શબ્દને છૂટો પાડીએ તો સુ + ભાષિત, એટલે કે સુંદર ઢંગથી કહેવામાં આવેલી વાત. આ વાત અત્યારે એટલા
5:38:47 PM
હોળીમાં ખવાતી હલકી-ફૂલકી ધાણી
   "પર્ણ ઓછાંને ફૂલ ઝાઝા, જુઓને લચી પડ્યો આ કેસૂડો,

આંખોથી જોવાય પણ આંખમાં ન સમાય,
5:39:49 PM
હૃદયરોગમાં ટૅક્નોલૉજીની પ્રગતિ મેડિકલ સિવાયનાં અન્ય ક્ષેત્રોને આભારી છે
   (ગયા અંકથી ચાલુ)હૃદયરોગનો આજનો ચિતાર

હૃદયરોગ નિષ્ણાત એની પ્રેક્ટિ
5:41:04 PM
અભિનંદન, શુભેચ્છા કઈ રીતે આપશો?
   ગયા અઠવાડિયે આપણે ગુજરાતી પોશાકની વિવિધતાઓ વિશે જાણી લીધા બાદ એ જ દિશામાં થોડા આગળ વધીને કેવુંંના અલ
5:42:42 PM
ખારાં રે વિદેશી જળ
   પૂ. મોટાભાઇ,

પનો પત્ર મળ્યો.

આપની વાતો સાચી છે. ખંતથી રહેવું જોઇએ અને કરકસરથ
5:43:35 PM
‘બ્રાહ્મણોના સોળસંસ્કાર...’
   નામ- બ્રાહ્મણોના સોળસંસ્કાર

લેખક- ગોરાભાઈ રામજી પાઠક

પ્રકાશક- ગુજરાત વર્નાક્યુ
5:44:35 PM
પ્રાઈસલેસ ગિફ્ટ એટલે ટાઈમ એન્ડ સ્પેસ
   હોલીવૂડની ફિલ્મોની સુપ્રસિદ્ધ અભિનેત્રી એન્જેલિના જોલી (જન્મ-૧૯૭૫) પોતાના ત્રીજા પતિ અભિનેતા બ્રાડ પ
5:52:04 PM
રાજઘરાના
   હી ગયેલી વાત....

(શહેરમાં એક યુવતી લિફ્ટ માંગીન્ો લોકોન્ો લૂંટી લે છે. અત્યાર સુધીમાં લગ
5:53:14 PM
કિતાબી દુનિયા
   કારગિલ યુદ્ધ : ગુજરાતના શહીદો

ભારતીય નૌસેનામાંથી નિવૃત્ત થયેલ પેટ્ટી ઑફિસર મનન ભટ્ટે આ પ
5:54:27 PM
બસની માળા જપવી પડે છે
   એવા અનેક કિસ્સા આપણે જોયા છે કે નોકરી કે વ્યવસાયની મહેચ્છાથી મુંબઈ આવેલા ગુજરાતી માણસ મુંબઈના જાહેર
5:55:39 PM
પૃથ્વીવાસીઓએ બીજું રહેઠાણ ગોતવું જ પડશે માટે મંગળનું ખેડાણ જરૂરી છે
   સોજર્નર રોવર જે પાથફાઈન્ડર સાથે મંગળ પર ઊતરેલું તે દુનિયાનું એવું પ્રથમ રોવર (બગી) હતું જે કોઈ પણ બી
5:57:50 PM
દોરજી ડેમા: મહિલા તીરંદાજનો અનોખો ‘લક્ષ્યાંક’
   ભારતના પાડોશી દેશ ભુતાનમાં પરંપરા મુજબ તીરંદાજી છે તો પુરુષો માટેની રમત, પણ આ આધુનિક રમતના યુગમાં ત્
5:58:59 PM
આખી બસ ક્રુઝમાં અને એકમાત્ર ઇમિગ્રેશન
   ‘જિસકા મુજે થા ઇંતઝાર, જિસકે લિયે દિલ થા બેકરાર, વો ઘડી આ ગઈ આ ગઈ’ ફિલ્મ ‘ડૉન’ના ગીતની પંક્તિ ગણગણવ
5:59:58 PM
વાહ ક્યા બાત હૈ!
   ઊઊઊઊઊઊઊન્ડો સ્વિમિંગ પુલ

તમે જો તરવાના શોખીન હશો તો સ્વિમિંગ પુલની મજા લીધી હશે. તમારામાં
6:00:50 PM
૨૮ વર્ષે ‘સ્વર્ગ’ના દરવાજા ઊઘડ્યા
   સિનેમા, સંગીત ને સ્પોર્ટ્સ કાશ્મીરથી ક્ધયાકુમારી અને કચ્છથી કોહિમા સુધી દરેક જણને એકસૂત્રે બાંધી રાખ
6:02:14 PM
પ્લાસ્ટિક બાબા
   તાજેતરમાં જ કુંભમેળાની સમાપ્તિ થઇ. આ મેળાનો લાભ લેનાર પ્રત્યેક વ્યક્તિ ત્યાંની એક વાતથી તો અત્યંત પ્
6:02:54 PM
હોળી: હોલિકાદહનનું માહાત્મ્ય
   હોળી એ વસંતની મોસમનો લોકપ્રિય ઉત્સવ છે. જે ઉત્તર ભારત અને નેેપાળમાં ઉજવવામાં આવે છે. એને રંગોનો ઉત્સ
6:03:51 PM
રોગનું ચોક્કસ નિદાન જ અડધી સારવાર
   ઘણી વાર રોગનું ચોક્કસ નિદાન ન થતાં દરદી હેરાન-પરેશાન થઇ જાય છે. મોસમ બદલાતી હોય તે વેળા ખાસ ધ્યાન રા
6:05:01 PM
‘જેમ્સ’ ઓફ મુુંબઈ
   કચલ મન મુંબઈ નગરી, જોવા પૂંછ વિનાની મગરી

જ્યાં માનવ સૌ ચિત્રો જેવા,વગર પિછાને મિત્રો જેવા
6:06:00 PM
‘લીરા’ના લીરેલીરા
   આપણે ત્યાં કાંદા-બટાટાના ભાવ વધી જાય અને કેટલાક રાજકીય પક્ષો ટ્રકો લઇને ગરીબોને પોસાય એવા સસ્તા ભાવે
6:06:54 PM
સાપ્તાહિક દૈનંદિની
   રવિવાર, ફાલ્ગુન સુદ-૧૧, સંવત ૨૦૭૫, તા. ૧૭મી માર્ચ, ૨૦૧૯, નક્ષત્ર પુષ્ય મધ્યરાત્રે ક. ૨૪-૧૦ સુધી, પછ
9:02:05 PM
સાપ્તાહિક ભવિષ્ય
   તા. ૧૭-૩-૨૦૧૯ થી તા. ૨૩-૩-૨૦૧૯

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મીન રાશિમાં ભ્રમણ કર
9:03:09 PM
એક ઝલક
તંત્રીલેખ
મસૂદ અઝહર હવે પાક અને ચીનને ભારે પડવાનો   
ભારતે ખૂબ આકરી કિંમત ચૂકવવી પડી અને ભારે ધીરજ રાખવી પડી પણ અંતે દુનિયાએ સચ્ચાઇ સ્વીકારવાની શરૂઆત કરી
(10:59:35 PM)
ગુડ મોર્નિંગ
ગુલઝાર કહે છે કે દુનિયાદારીના આકરા તાપથી બચવા પ્રેમના શીતળ છાંયડે છાંયડે આગળ ચાલવાનું   
ગુલઝારસા’બ કહે છે કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આપણી પાસે એવા ગાયકો છે જેઓનું ગીત રેકૉર્ડિંગમાં પહેલ
(10:55:49 PM)
મરણ નોંધ
પાયદસ્ત
જૈન મરણ
હિન્દુ મરણ
તંત્રીને પત્ર
પ્રજામત   
રાજીવ પંડિતની ચાલાકી

કૉંગ્રેસ તથા અન્ય વિપક્ષના નેતાઓ શરમને નેવે મૂકીને એર-સ્ટ્રાઈકના સબૂ
(10:59:03 PM)
એક્સ્ટ્રા અફેર
મોદી ઈતિહાસ રચશે કે બીજા વી.પી. સાબિત થશે?   
લોકસભાની ચૂંટણીનો જંગ જામવા માંડ્યો છે અને ધીરે ધીરે જમાવટ થઈ રહી છે. અત્યારે ભરેલા નાળિયેર જેવી સ્
(10:57:34 PM)
સુખનો પાસવર્ડ
હાર નિશ્ર્ચિત લાગતી હોય ત્યારે શું કરી શકાય?   
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં દોડ સ્પર્ધાનો અંત નજીક હતો ત્યારે એક ઍથ્લેટે લોકોને આશ્ર્ચર્યચકિત કરી દીધા
(10:58:26 PM)
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com