21-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
 
આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ)
તમારા કાર્યક્ષેત્રે વિકાસને વિસ્તાર માટે વ્યૂહાત્મક - રચનાત્મક કાર્ય કરી સફળતાનાં પગથિયાં ચડો.

વૃષભ (બ.વ.ઉ)
તમારા કાર્યક્ષેત્રની સ્થિતિ ગૂંચવાયેલી રહેતા સમય પર કાર્ય પૂરું ન કરી શકો. અપયશ મળે.

મિથુન (ક.છ.ઘ)
તમારી આજુબાજુની વ્યક્તિ ષડ્યંત્ર રચતા આર્થિક ક્ષેત્રે નુકસાન જાય. મનમાં ઉદ્ધેગ ને અજંપો પ્રવર્તે.

કર્ક (ડ.હ)
તમારા કાર્યક્ષેત્રની પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જાય. મહેનત પ્રમાણે ફળ મેળવો. ઉઘરાણી આવે.

સિંહ (મ.ટ)
તમારા કાર્યક્ષેત્રે આવકમાં વધારો થાય પણ ઓચિંતો ખર્ચ આવી પડતા બધું સરભર થઈ જાય.

કન્યા (પ.ઠ.ણ)
તમારા કાર્યક્ષેત્રે ઊભા થયેલા અંતરાયોને કારણે પીછેહઠ કરવી પડે.

તુલા (ર.ત)
તમારા અને સ્વજન વચ્ચે ગલતફહેમી સર્જાતા મનમાં કડવાશ પ્રવેશે. કાર્યનો ભાર વધતો જાય.

વૃશ્ચિક (ન.ય)
તમારી કાર્ય કરવાની ક્ષમતાનો પરિચય લોકોને મળે તેમ જ અન્યને પ્રેરણા મળે તેવા કાર્ય કરો.

ધન (ભ.ધ.ફ.ઢ)
તમારા મનમાં નકારાત્મક વિચારો કબજો લેતા આત્મવિશ્ર્વાસનો અભાવ સર્જાય. કાર્યો અધૂરા રહે.

મકર (ખ.જ)
તમને પોતાની પસંદગી અનુસાર કાર્ય પ્રાપ્ત થતા સરળતા રહે. આકસ્મિક ધનલાભ થાય.

કુંભ (ગ.શ.ષ)
તમારા રોજિંદા રૂટીન કાર્યમાં વિરોધી શત્રુઓ બાધા નાખતા ખોટી ભાગદોડ સાથે અધિક ખર્ચ થાય.

મીન (દ.ચ.ઝ.થ)
તમારા કાર્યક્ષેત્રે જૂની અટકેલી ઉઘરાણી સામેથી આપી જાય તેમ જ સારી ઓફરો ઓર્ડર પ્રાપ્ત થાય.
 
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com