Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | મુંબઈ સમાચાર
હાઇલાઇટ્સ
નમસ્કાર માત્ર મુદ્રા નથી, ઊર્જાનો મોટો સ્ત્રોત છે
નમસ્કાર માત્ર મુદ્રા નથી, ઊર્જાનો મોટો સ્ત્રોત છે
ભારતીય પરંપરાના ભાગરૂપે આપણે એકબીજાનું અભિવાદન નમસ્કારથી કરીએ છીએ. આ નમસ્કારના ફાયદા વિશે જાણો આ વેબસ્ટોરીમાં.
આ સ્ટારકિડ્સે એક્ટિંગ કરિયરને મારી લાત
આ સ્ટારકિડ્સે એક્ટિંગ કરિયરને મારી લાત
બોલીવૂડના મોટાભાગના હીરો-હીરોઈન ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવે છે અને નેપોકિડ્સના નામે ઓળખાય છે. પણ એવા ઘણા સ્ટારના સંતાનો છે જેમમે એક્ટિંગને પોતાની કરિયર બનાવી નથી. જાણો તેઓ શું કરે છે.
ચહેરા ને ગરદન પરની ચરબી ઘટાડવા આટલું કરો
ચહેરા ને ગરદન પરની ચરબી ઘટાડવા આટલું કરો
ડિસ્કઃ ચહેરા પરની ચરબી કે ખુલેલા ચહેરા અને ગરદનથી છૂટકારો મેળવવા કરો આ ઉપાય. ચહેરાને સોજા અને બ્લોટિંગથી બચાવવાની ટીપ્સ વાંચો
પોરબંદરમાં મુખ્ય પ્રધાનના હસ્તે ધ્વજવંદન
પોરબંદરમાં મુખ્ય પ્રધાનના હસ્તે ધ્વજવંદન
પોરબંદરમાં રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ હતી. રાજ્ય કક્ષાનો સ્વતંત્રતા દિવસનો મુખ્ય કાર્યક્રમ માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો, જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
Back to top button
નમસ્કાર માત્ર મુદ્રા નથી, ઊર્જાનો મોટો સ્ત્રોત છે આ સ્ટારકિડ્સે એક્ટિંગ કરિયરને મારી લાત ચહેરા ને ગરદન પરની ચરબી ઘટાડવા આટલું કરો પોરબંદરમાં મુખ્ય પ્રધાનના હસ્તે ધ્વજવંદન