| એક ઝલક |
![]() |
|
|
|
|
| કાર્ટૂન |
જાદુગર મેન્ડ્રેક ઃ (૧) (મેન્ડ્રેક તરણા-રેષાના ફિંડલાથી હુમલાખોરને માત કરે છે). (૨) (કાચની બારીમાંથી આ બધું જોઈ રહેલાં ટેક્સ અને આઈરિસ પર સંમોહનની અસર નથી!) ટેક્સઃ સમજાતું નથી કે મેન્ડ્રેક કરવા શું માગે છે? (૩) ટેક્સઃ પણ એ જે કંઈ કરતો હોય તે - હુમલાખોરો અટકી ગયા છે! મટ અને જેફઃ (૧) મટઃ મારે માટે કોઈ કામનો ફોન આવેલો કે? જેફઃ હા, શ્રીમાન બ્રાઉનનો કે એ શ્રીમાન વ્હાઈટ હતા? શ્રી બ્રાઉન - ના, એ શ્રી વ્હાઈટ હતા! શ્રી વ્હાઈટનો ફોન હતો! (૨) મટઃ એને શું કામ હતું? જેફઃ એમણે કહ્યું કે તારે એમને નોર્થ સ્ટ્રીટના છેડે કે સાઉથ સ્ટ્રીટના છેડે મળવાનું છે. - નાના, વેસ્ટ સ્ટ્રીટ! (૩) મટઃ ક્યારે? જેફઃ અંઅં... મંગળવારે ના મને લાગે છે કે બુધવારે! (૪) મટઃ કેટલા વાગે, જેફઃ રાતે નવ વાગે - નાના, સવારે નવ વાગે હું એમ માનું છું! (૫) જેફઃ પણ જે હોય તે! એમણે કહ્યું કે તું ન જઈ શકે એમ હોય કે એવું કંઈ, તો તારે એમને ફોન કરી દેવાનો! (૬) મટઃ ઓહ, ક્યા નંબર પર? જેફઃ મેઈન ૪૮૩૩.... કે એ ૪૯૩૧ હતો? નાના, મને લાગે છે કે એ ૮૯૩૪ હતો! (૭) જેફઃ - ૩૪૮૯ હોઈ શકે કે ૯૩૪૮... ૪૩૯૮ - ૮૩૪૯ ૩૮૯૪... જે હોય તે’ એ મેઈન છે! (મટ એના આટલા વાહિયાત જવાબો સાંભળી ફટકારીને પાડી નાખે છે!
|
|
|